કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#LO

ફ્રેન્ડસ, આપણી રોજિંદી રસોઇમાં કોઇવાર થોડી ઘણી વઘ ઘટ રહેતી હોય છે અને દરેક હાઉસવાઇફ પોતાની સુઝબુઝ થી તેનો યોગ્ય ઉપયોગ કરી એક નવી વાનગી તૈયાર કરી સર્વ કરે છે. લેફ્ટ ઓવર રસોઇ માંથી ગરમ નાસ્તો પણ બનાવી શકાય છે અને આજે મારે દાળવડા નું થોડું બેટર વઘ્યુ હતું તો આ એક નવી વાનગી તૈયાર કરી છે જે બાળકો ને ખુબ જ ભાવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપદાળવડા નું બેટર
  • ૧ડુંગળી સ્લાઇસ
  • ૧ડુંગળી ઝીણી સમારેલી
  • ૧કેપ્સીકમ સ્લાઈસ
  • ૧ટામેટાં સ્લાઈસ
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧મેગી/ નૂડલ્સ
  • ૩ચીઝ કયુબ
  • કોથમીર
  • કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેગી રેગ્યુલર બનાવીએ તેમજ બનાવી લેવી (વેજીટેબલ્સ એડ કરવા હોય તો ઝીણા સમારી ને એડ કરવા) દાળવડા ના બેટર માં લસણ, આદું અને મરચાં તો હોય જ છે.

  2. 2

    નોનસ્ટિક પેનમાં તેલ કે બટર મુકી નાના નાના ચીલા ૨ પાથરવા. એક સાઈડ ક્રિસ્પી થાય એટલે ટર્ન કરી તૈયાર કરેલી મેગી ૧ થી ૨ ચમચી મુકી ઉપર ડુંગળી, ટામેટાં અને કેપ્સીકમ ની સ્લાઈસ મુકી,ચીઝ સ્પ્રેડ કરી ચાટ મસાલો છાંટી ઉપર બીજું ચીલ્લુ મુકી હળવેથી પ્રેસ કરી બંને સાઈડ ક્રિસ્પી સેકી લેવું.

    ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સર્વિગ પ્લેટ માં મૂકી ઉપર થી કેચઅપ, ઓનીઅન રીંગ થોડી મેગી અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

    ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીલા બર્ગર (Chila Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર October 11, 2021 13:08

ટિપ્પણીઓ (9)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 10, 2021 08:01
Superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીલા બર્ગર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
  4. રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
  1. શીંગ દાળિયા ના લાડુ નો પ્રસાદ (Shing Daliya Ladoo Prasad Recipe In Gujarati)
  2. મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
  3. મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
  4. મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15600513
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close