કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

પીઝા તો બધા જ ને પસંદ હોય છે
અલગ અલગ રીતે બનાવે છે
મે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#suhani

પીઝા તો બધા જ ને પસંદ હોય છે
અલગ અલગ રીતે બનાવે છે
મે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#suhani

વધુ વાંચો

કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

પીઝા તો બધા જ ને પસંદ હોય છે
અલગ અલગ રીતે બનાવે છે
મે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#suhani

પીઝા તો બધા જ ને પસંદ હોય છે
અલગ અલગ રીતે બનાવે છે
મે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#suhani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૨ વ્યક્તિઓ
  • ૧ કપ મેંદો
  • ૧ કેપ્સિકમ
  • ૧ કપ બાફેલી મકાઈ
  • ૧ મોટી ચમચી પીઝા સોસ
  • ૧ મોટી ચમચી ટોમેટો કેચઅપ
  • ૧ ચમચી પીઝા સીઝનીંગ
  • ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચી મિક્સ હર્બસ
  • ૧ ચમચી બેકિંગ પાઉડર
  • ચપટી સોડા
  • ૧ કપ ચીઝ ગ્રેટેડ કરેલુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે પીઝા નો બેઝ માટે લોટ બાંધી લો એક બાઉલમાં લોટ લઈ લો તેમાં ૧ ચમચી બેકિંગ પાઉડર ચપટી સોડા ૧ ચમચી તેલ મિક્સ કરી ને લોટ બાંધી લો 1/2 કલાક સુધી રેસ્ટ આપી દો
    કેપ્સિકમ ને જીણા સમારી લો
    કોર્ન ને બોઈલ કરેલી લીધી છે

  2. 2

    ત્યારબાદ મિડીયમ સાઈઝ ના લુવા કરી લો પીઝા નો બેઝ આપણે થોડો થીક રાખવાનો છે
    તેને વડી લો ત્યારબાદ તેમાં ફોરક થી હોલ ગેપ રાખી ને કરો
    આ રીતે બધા જ કરી લેવા

  3. 3

    હવે એક નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકો પછી તેમાં પીઝા બેઝ ને સેકી લો બંને બાજુ

  4. 4

    એ થઈ જાય એટલે પીઝા સોસ લગાવો પછી ટોમેટો કેચઅપ પછી કેપ્સિકમ રાખો કોર્ન રાખો પીઝા સીઝનીંગ રેડ ચીલી ફ્લેક્સ છાંટી લો છેલ્લે ચીઝ ગ્રેટેડ કરી પીઝા કટર થી કટ કરી લો ને સર્વ કરો ગરમ ગરમ

  5. 5

    કોર્ન કેપ્સીકમ પીઝા તૈયાર છે

    કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર October 15, 2021 13:05
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ

Avani Suba
Avani Suba @avani_suba
October 15, 2021 17:34
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પીઝા કેપ્સિકમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. રોઝ રોલ સમોસા
  3. જલેબી (Jalebi Recipe In Gujarati)
  4. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  5. કોબી ડ્રાય મંચુરિયન (Kobi Dry Munchurian Recipe In Gujarati)
  1. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  2. રોઝ રોલ સમોસા
  3. આખી કોબી નું ભરેલું શાક (Akhi Kobi Bharelu Shak Recipe In Gujarati)
  4. આલુ ટીકી રેપ (Aloo Tikki Wrap Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15612683
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close