ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં,તેલ અને ખાંડ મિક્સ કરો.ખૂબ ફીણો.
- 2
એમા વેનિલા એસનસ મીક્ષ કરો...એ બાઉલ ઉપર ગરણી મૂકો. એમા મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ઊમેરો.અને મીક્ષ કરો.
- 3
જરૂરિયાત મુજબ પાણી ઊમેરો.લીંબુ રસ ઉમેરો. રીબીન કનસીસટનસી જેવુ બેટર બનાવો.
- 4
160* પ્રીહીટ માઇક્રોવેવ ના કનવેક્ષન મોડ પર આ બેટર ને કપ કેક ટ્રે મા લાઈનર મૂકી 3/4 જેટલુ ખીરૂ ભરો.ઉપર ચોકલેટ ચિપ્સ, ટુકડા ઊમેરો.
- 5
બેક થયા બાદ કેક ને ઠંડી થવા દો.મનપસંદ ફલેવર ઉમેરી વ્હિપીંગ ક્રીમ થી મનપસંદ ડિઝાઇન કરો.
- 6
કેક તૈયાર થઈ ગઈ છે...એગલેસ કપ કેક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15615410







ટિપ્પણીઓ (16)