કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB2
#week2
છપ્પન ભોગ ચેલેન્જ

#CB2
#week2
છપ્પન ભોગ ચેલેન્જ

વધુ વાંચો

વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB2
#week2
છપ્પન ભોગ ચેલેન્જ

#CB2
#week2
છપ્પન ભોગ ચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 minutes
3 person
  • 3 કપરાંધેલા ભાત
  • 1 કપસમારેલી કોબીજ
  • 1મીડીયમ સાઈઝ નું બાફેલુ બટાકુ
  • 1/3 કપબાફેલા વટાણા
  • 1/4 કપસમારેલું કેપ્સીકમ
  • 1મીડીયમ સાઈઝ નું ટામેટું
  • 1/4 કપસમારેલી કોથમીર
  • 3 નંગલીલા મરચાં સમારેલા
  • 1ઈંચ નો ટુકડો આદુ ની પેસ્ટ
  • 1/2 નંગલીંબુ નો રસ
  • 1/2 ટી સ્પૂનખાંડ
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટી સ્પૂનધાણાજીરા નો પાઉડર
  • 1 ટી સ્પૂનબિરયાની નો મસાલો
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1/2 ટી સ્પૂનજીરુ
  • 10-12મીઠા લીમડાનાં પાન
  • 1 ચમચો તેલ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ ઉપર ના ઘટકો ની બધી તૈયારી કરી લેવી.

    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી રાઈ, જીરુ, હીંગ, લીલા મરચાં અને લીમડા નો વઘાર કરી કોબીજ અને કેપ્સીકમ ઉમેરી સાંતળો. પછી તેમાં ટામેટાં અને મીઠું ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યા સુધી સાંતળો.

    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, બિરયાની મસાલો, મીઠું, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી અંદર બાફેલા બટાકા, વટાણા, કોથમીર અને રાંધેલા ભાત ઉમેરી બરોબર મિક્સ કરી લો. 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.

    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર વઘારેલા ભાત ને મેં પીરસ્યા છે.

    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર October 27, 2021 09:37

ટિપ્પણીઓ (35)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 29, 2021 10:45
MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ વઘારેલા ભાત

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
  2. મકાઈ કેપ્સીકમ નું ગ્રેવીવાળું શાક (Corn Capsicum Gravy Shak Recipe In Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. પાત્રા (Patra Recipe In Gujarati)
  5. સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
  1. સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
  2. વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
  3. પાત્રા (Patra Recipe In Gujarati)
  4. સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15649248
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close