કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી (Lapsi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાપસી (Lapsi Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#DFT
Post 2
લાપસી (કંસાર)

#DFT
Post 2
લાપસી (કંસાર)

વધુ વાંચો

લાપસી (Lapsi Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#DFT
Post 2
લાપસી (કંસાર)

#DFT
Post 2
લાપસી (કંસાર)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ ઘઉં નો કકરો લોટ
  • 1/3વાટકો પાણી
  • 4 ચમચીગોળ
  • 3 ચમચીતેલ મોણ માટે
  • 5 ચમચીઘી
  • દળેલી ખાંડ જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાપસી બનાવવા માટે એક વાસણમાં કકરો લોટ લઈને તેમાં તેલ નું મોણ દેવું.

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ જાડા તળીયા વાળુ વાસણ મુકી તેમાં પાણી નાખી ને ગોળ નાખવો.ગોળ ઓગળે અને પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો. હવે પાણી બીજા વાસણ મા લઈ ગાળી લેવું.

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ જાડા તળીયા વાળુ વાસણ મુકી તેમાં ગોળ નુ પાણી નાખી ને તેમાં એક ચમચી ઘી નાખી દેવું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં લોટ નાખી દેવો. સહેજ ઉકળવા લાગે એટલે લોટ ને વેલણથી મદદથી હલાવવું. સરસ મીક્ષ થઈ જાય પછી થોડી વાર ઢાંકણ ઢાંકી દેવું. લોટ ચડી જાય એટલે તેમા ફરી થોડું ઘી નાખી ને ઢાંકી દેવું. હવે ગેસ બંધ કરી દેવો. થોડી વાર પછી હલાવવું. લાપસી એકદમ છુટી થશે.હવે એક બાઉલ મા લઈ તેમાં ઘી નાખી ને મીક્ષ કરી લેવું. મે ડીશ લઈ તેમાં ખાંડ પાઉડર અને ઘી નાખી ને સર્વ કરી છે તો તૈયાર છે લાપસી (કંસાર)

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

RITA
RITA @RITA2
પર November 06, 2021 13:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંસાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
  2. ઘંઉ ના લોટ ની કુકીઝ (Wheat Flour Cookies Recipe In Gujarati)
  3. રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)
  4. જાડા મઠિયા / થાપડા (Jada mathiya / thapda recipe in Gujarati)
  5. કલકલ (Kalkal Recipe In Gujarati)
  1. ઓરિયો ડ્રાયફ્રૂટ સ્લાઈસ (Oreo Dryfruit Slice Recipe In Gujarati)
  2. પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
  3. ફરસી પૂરી
  4. નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15678706
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close