વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ કરેલા દાળ અને ચોખા ને 2 થી 3 પાણી થી ધોઇ લેવા.10 મિનિટ પલાળીને રાખવુ.
- 2
હવે પ્રેસર કુકર મા તેલ ગરમ મુકી રાઈ,જિરૂ,હિંગ થી વઘાર કરવો.તેમા થોડુ પાણી ઉમેરી હળદર અને મીઠુ એડ કરવા.હવે તેમા પલાળીને રાખેલા દાલ-ચોખા ઉમેરવા.જરૂર મુજબ પાણી ઉમેરી મિડિયમ તાપે 3 સિટી કરવી.
- 3
હવે વરાળ નીકળી જાય એટલે ગરમ ગરમ સર્વ કરવી.સિમ્પલ અને ટેસ્ટી ખિચડી સૌ ને ભાવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703983





ટિપ્પણીઓ (2)