ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
#CB5
#cookpad Gujarati
#cookpad India
#Diwali2021
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5
#cookpad Gujarati
#cookpad India
#Diwali2021
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી,ટામેટાં ના ટુકડા કરી લો. હવે કડાઈમાં 20 ગ્રામ બટર મૂકી ડુંગળી, ટામેટા,લસણ,આદુ, મરચા,કાજુ નાખી સાંતળી લો.ઢાંકણ ઢાંકીને સાંતળી લો. ગેસ બંધ કરો. ઠંડું પડે પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે કડાઈમાં બાકી રહેલું બટર મૂકી બનાવેલી પેસ્ટ નાખી બટર છૂટું પડે ત્યાં સુધી થવા દો.પછી તેમાં બધા મસાલા નાખી સરસ મિક્સ કરી એક વાટકી પાણી ઉમેરી હલાવી લો. પછી તેમાં કસુરી મેથી નાખી બે મિનિટ થવા દો.
- 3
હવે ગેસ બંધ કરી ચીઝ ના ટુકડા કરી અંદર ઉમેરી મિક્સ કરી ઢાંકીને બે મિનિટ રહેવા દો.હવે તૈયાર છે ચીઝ બટર મસાલા.
- 4
તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ચીઝ છીણી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716013




ટિપ્પણીઓ