ભાજી પાવ (Bhaji Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક લઈ ધોઈ સાફ કરી સમારી લેવા
- 2
બધા શાકને બાફીને લેવા
- 3
એક કડાઈ તેમાં તેલ અને બટર ગરમ કરવા મૂકો
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળી લેવી
- 5
પછી તેમાં લસણ અને ટામેટા ઉમેરો
- 6
બધુ બરાબર સંતળાય એટલે મીઠું અને બધા મસાલા ઉમેરવા
- 7
પછી તેમાં બાફેલા શાક ઉમેરવા
- 8
મેસર થી વધુ મેષ કરવું
- 9
બધું બરાબર મિક્સ કરી છેલ્લે લીંબુનો રસ ઉમેરો
- 10
ઉપર લીલા ધાણા ભભરાવવા
- 11
ઉપર બટર નાંખી પાવ સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718550



ટિપ્પણીઓ (2)