મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને સાફ કરી ધોઈ ઝીણી સમારવી
- 2
પછી બેસન લઈ તેમાં મીઠું બધા મસાલા લીલા મરચાં નાખવા
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
- 4
ખીરું બરાબર મિક્સ કરવું
- 5
છેલ્લે તેમાં સાજીના ફૂલ અને લીંબુનો રસ નાંખી મિક્સ કરવું
- 6
તેલ ગરમ કરી તેમાં ગોટા ઉતારવા
- 7
ગોટા ની ચટણી કઢી અને તળેલા મરચા સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727480





ટિપ્પણીઓ