મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને ધોઈ સાફ કરી ઝીણી કાપી લેવી
- 2
રીંગણ ને સાફ કરી ઝીણા સમારી લેવા
- 3
કડાઈમાં તેલ ગરમ કરી લસણનો વઘાર કરી મેથી અને રીંગણ નો વઘાર કરો
- 4
તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરો
- 5
હલાવી બરાબર મિક્સ કરી થોડું પાણી નાખી ચડવા દેવું
- 6
થોડું ચઢવા આવે એટલે ટામેટુ સમારીને નાખો
- 7
તો બરાબર ચડી જાય એટલે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15818470











ટિપ્પણીઓ