બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
#WK1
શિયાળા માં સ્પેશ્યલ બનતી બાજરા ની ખીચડી અનેક શાકભાજી થી ભરપૂર પૌસ્ટિક આહાર વાળી હોય છે.
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1
શિયાળા માં સ્પેશ્યલ બનતી બાજરા ની ખીચડી અનેક શાકભાજી થી ભરપૂર પૌસ્ટિક આહાર વાળી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ને મગ ની દાળ ને 3-4 કલાક પલળી રાખો.
- 2
એક પેન માં ઘી મૂકી તેમાં આખું જીરું હળદરપાઉડર એડ કરી તેમાં બાજરો, મગ ની દાળ મીઠુ અને પાણી ઉમેરી 3-4 સીટી બોલાવી
- 3
હવે એક બાઉલ માં ઘી, જીરું આદુ ની પેસ્ટ ડુંગળી ની પેસ્ટ ટામેટું ગાજર લીલા વટાણા હળદર મરચું મીઠુ ગરમ મસાલો બટેકું સમારેલું એડ કરી પાચ મિનિટ સુધી હલાવવુ
- 4
હવે ઘી અને હિંગ નો તડકો કરી તે ખીજડી ઉપર છાંટો. કોથમીર એડ કરી રાઇતું પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832194

ટિપ્પણીઓ (14)