કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

#WK1
#week1
#winterkitchen

#WK1
#week1
#winterkitchen

વધુ વાંચો

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

#WK1
#week1
#winterkitchen

#WK1
#week1
#winterkitchen

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 1 વાડકીચણા નો લોટ
  • 8-10 નંગમોળા મરચા
  • ખાટું મીઠુ ચવાણું
  • કોથમીર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • તેલ (તળવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા ચણા નો લોટ લઇ એમાં બધા સૂકા મસાલા નાખી થોડુ થોડુ પાણી એડ કરી મીડીયમ જાડું ભજીયા નું ખીરું તૈયાર કરવું

  2. 2

    હવે ચવાણું લઇ એને મિક્સર મા અધકચરું વાટી લેવું અને એમાં લીંબુ નો રસ કોથમીર અને 2 ચમચી જેટલું પાણી નાખી મસાલો તૈયાર કરવો

  3. 3

    હવે મરચા ને કટ લગાવી તૈયાર કરેલો મસાલો એમાં ભરી દેવો અને ખીરા મા ડીપ કરી ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યા સુધી તળી લેવા

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ ભજીયા.. તમને ભાવતી ચટણી સાથે સર્વ કરવા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર December 29, 2021 07:11

ટિપ્પણીઓ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
January 02, 2022 17:26
Tasty😋👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરત સ્પેશિયલ સનફલાવર પરાઠા (Surat Special Sunflower Paratha Recipe In Gujarati)
  2. લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
  3. ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
  4. આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
  5. મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
  1. બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
  2. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  3. પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
  4. મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832222
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close