કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે

બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે

વધુ વાંચો

પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે

બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૩ લોકો
  1. મૂગ માટે
  2. ૧૫૦ ગ્રામ જેટલા ફણગાવેલા મગ
  3. મીઠું સ્વાાનુસાર
  4. ૨ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૨ ચમચીતેલ વગરવામતે
  7. ૧/૨ ચમચીજીરું
  8. બટાકા પૌંઆ માટે
  9. ૩-૫ મુઠી પલાળેલા પૌંઆ
  10. ૨ ચમચીતેલ
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. લીમડો ૩-૪ પાન
  13. 1ઝીણું સમારેલું લીલું મરચું
  14. 1ઝીણું સમારેલું બટકો
  15. પૌંઆ પલાળેલા ૪-૫ મુઠી જેવા
  16. મીઠું સ્વદાનુસાર
  17. ૧/૨લીંબુ નો રસ
  18. ૩-૪ ચમચી ખાંડ
  19. લીલાં ધાણા
  20. મિકસિંગ માટે
  21. ખટ્ટો
  22. જીની સમારેલી ડુંગળી
  23. જીની સેવ
  24. દહીં
  25. 1જીની સમારેલું ટામેટું
  26. લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    બટાકા પૌંઆ માટે:
    પેહલા ૪-૫ મુઠી પૌંઆ ને પલાળો રાખવા ૨૦ મિનીટ જેવું.
    હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ મૂકવું એમાં ચપટી જીરું મૂકવું ગરમ થાય એટલે એમાં લીમડા ના ૪-૫ પાના નાખવા.અને જીની સમારેલું મરચું ઉમેરવું..
    હવે એમાં જીનો સમારેલો બટાકા નાખવા અને થોડું પાણી રેડી ચડવા દેવું...
    બટાકા ચડી જાય પછી એમાં પૌંઆ નાખવા અને એમાં મીઠું,ખાંડ,લીંબુનો રસ નાખી બરાબર હલાવવું.અને ઉપર ધાણા ભભરાવી દેવા.

    પુના મિસળ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મૂંગ માટે
    એક કડાઈ માં ૨ ચમચી તેલ મૂકી જીરું મૂકવું ગરમ થાય એટલે એમાં હળદર નાખી દેવું.હવે ફણગાવેલા મૂંગ ઉમેરવા.હવે એમાં મીઠું અને પાણી ઉમેરી ચડવા દેવું.
    હવે મૂંગચડી જાય એટલે એમાં લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી દહીં ને હલાવવું.

    પુના મિસળ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં થોડા મૂંગલેવા હવે પૌંઆ જીની સમારેલી ડુંગળી,ટામેટું,૧ ચમચી દહીં,જીની સેવ દહીં ઉપર થોડું મીઠું,મરચું ઉમેરવું,હવે એમાં સ્વાદાનુસાર ખત્તો અને લસણ ની ચટણી ઉપર ધાણા નાખી સર્વ કરવું.

    પુના મિસળ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર January 08, 2022 09:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. ખાંડવી કુકર મા (Khandvi In Cooker Recipe In Gujarati)
  3. મગસ (Magas Recipe In Gujarati)
  4. ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી કીવી મોજીટો (Strawberry Kiwi Mojito In Gujarati)
  1. આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
  2. ગ્રીન ચીલા (Green Chila Recipe In Gujarati)
  3. બ્રેડ મલાઇ (Bread Malai Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15859293
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close