તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani. @cook_32595020
#Cookpad
#Makarsankranti Recipe Challenge
#MS
#Tal ની chikki
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#Cookpad
#Makarsankranti Recipe Challenge
#MS
#Tal ની chikki
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને પેન માં શેકી લો.
- 2
એક પેન માં ઘી અને ગોળ નાખી ગોળ ની પાય બનાવો. પાય બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.પાય ને ચેક કરવા પાણી માં એક ટીપુ નાખી ચેક કરતા કટ અવાજ આવશે.
- 3
પાય માં તલ ઉમેરી મિક્સ કરો. પ્લેટફોર્મ પર તેલ લગાવો તેમાં તલ ની ચીકી પાથરો તેને તેલ અને પાણી લગાવી વેલણ થી પાથરો.તેના કટકા કરો.તલ ની ચીકી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875460






ટિપ્પણીઓ