કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો માટે
  • ૨૦૦ ગ્રામ વાલોર
  • ૧/૨ કપમેથીની ભાજી
  • ૧ વાટકીચણાનો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીમરચું
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૪ ચમચી ધાણાજીરું
  • 1/2લીંબુ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વાલોર ને ધોઈ ને રેસા કાઢી બે ભાગ કરી નાના ટુકડામાં સમારવું

  2. 2

    કૂકરમાં બે ચમચા તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરવો.ને વાલોર નાંખી...બધો મસાલો નાખી ૨ મિનીટ સાંતળવું પછી 1/2 ગ્લાસ પાણી નાંખવું. ૩ વ્હીશલ થવા દેવી.

  3. 3

    ૧ બાઉલ મા ચણાનો લોટ લઈ તેમાં મેથીની ઝીણી સમારેલી ભાજી મીઠું મરચું હળદર, ધાણાજીરું. થોડી ખાંડ, ગરમ મસાલો લીંબુને ચપટી સાજી ના ફૂલ નાખી બહુ કઠણ નહિ તેવો લોટ બાંધવો.

  4. 4

    શાકને એક કડાઈમાં ટ્રાન્સફર કરી તેમાં પાણી ઓછું હોય તો નાંખવું. ઊકળે એટલે ઢોકળી થેપી ને નાખવી.ઢાંકણ ઢાંકી ૩/૪ મિનિટ થવા દેવી પછી બીજી સાઈડ ફેરવવી..૩/૪ મિનિટમાં વાલોર ઢોકળી નું સ્વાદિષ્ટ શાક તૈયાર....

  5. 5

    આ ઢોકળી તળી ને પણ નાખી શકાય છે..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veena Gokani
Veena Gokani @veenagokani
પર February 01, 2022 06:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વાલોર ઢોકળી શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  2. લીલો મસાલો.(Green Chilly paste Recipe in Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  4. બોરો (Boro recipe in Gujarati)
  5. મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
  1. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)
  4. ખાટી મીઠી ગુજરાતી દાળ (Khati Mithi Gujarati Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15934416
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close