સાટા વિશરાયેલી વાનગી (Sata Recipe In Gujarati)
કચ્છી સાટા
#FFC1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નાં લોટ ને ચાળી લો
- 2
હવે લોટ માં મુઠ્ઠી વળતું ઘી નું મોણ નાખો, ચપટી સોડા નાખી
- 3
બે ચમચી ઝીણી રવો ઉમેરો
- 4
બધું બરાબર મિક્ષ કરી લોટ બાંધો
- 5
લોટ સામાન્ય, બહુ કઠણ નહીં
- 6
લોટ ને વ્યવસ્થિત મસળી સુવાણો બનાવો
- 7
ત્યારબાદ નાના નાના લુવા બનાવી,વચ્ચે આંગળી દબાવી...(પેડા ની જેમ)
- 8
હવે ગરમ ઘી માં તળી લો
- 9
હવે ખાંડ ની છાશની અઢી તાર ની બનાવી બધા સાટા અમાં ડુબાડી થાળી માં ગોઠવો..
- 10
સાટા ઉપર એક એક ચમચી ચાશની રેડો
- 11
થોડી વાર રહેવા દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15935584




ટિપ્પણીઓ (23)