વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
#KC : ખાખરા ચેલેન્જ
વધેલી રોટલી ના ખાખરા
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જ
વધેલી રોટલી ના ખાખરા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલી રોટલી લો.
- 2
હવે ગેસ ઉપર નોનસ્ટિક પેન ગરમ કરવા મુકો અને તેમાં રોટલી મૂકી ને કપડાથી દબાવી ને સેકવી
- 3
બન્ને બાજુ સરસ ક્રિસપી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.
- 4
એક પ્લેટમાં ટીસ્યુ પેપર રાખી તેમાં તૈયાર કરેલા ખાખરા મૂકવા અને ઉપર બટર લગાવવું. મેં આજે સવારે નાસ્તામાં વધેલી રોટલી માથી ખાખરા બનાવ્યા હતા.
- 5
તો તૈયાર છે વધેલી રોટલી ના ખાખરા.
#KC : વધેલી રોટલી ના ખાખરા
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15945569














ટિપ્પણીઓ (4)