#JR
મરચાના કટકા કરી લેવા
પેનમાં તેલ ગરમ કરી મરચાં વઘારી થોડીવાર સાંતળો
પછી તેમાં ચણાનો લોટ હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હલાવો
બધુ બરાબર સંતળાઈ જાય એટલે સહેજ પાણી છાંટવું
તૈયાર છે મરચાનો લોટ વાળો સંભારો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)