ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Rinkal Tanna @cook_24062657
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મોણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરતા જાવ અને મસળી ને લોટ બાંધી લો.
- 3
આ લોટ માં ઉપર થોડું તેલ લગાવી ૧૦ મિનિટ સુધી રેસ્ટ આપો. ધીમા તાપે તાવળી ગરમ થવા મુકી દો.ફરીથી લોટ કેળવી ગોળ લુઓ કરી રોટલી વણી લો.
- 4
રોટલી ને એક બાજુ ધીમા તાપે સહેજ શેકી લો, બીજી બાજુ ફાસ્ટ ગેસ પર થોડી વધુ શેકી બનૅર પર ઓછી શેકેલી બાજુ આવે તેમ મુકો.
- 5
ગરમાગરમ ફુલકા રોટલી પર ઘી લગાવી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15962133





ટિપ્પણીઓ (2)