કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધી કલાક
  • 2 મોટાં વાટકા પૌવા
  • 2 ઝીણા સમારેલાંટામેટાં
  • 2 ચમચીલીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 4 ચમચીતેલ
  • 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • 1 ચમચીકાશ્મીરી મરચું
  • 1/2 ચમચીરાઈ, જીરું
  • 4-5લીમડાના પાન
  • ચમચીહળદર અડધી
  • 1 ચમચીધાણાજીરૂ
  • દાડમ ના દાણા ગાર્નિશ માટે
  • 1 વાટકોકોથમીર
  • 2 નંગ નાના સમારેલાંબટેટાં
  • 1 નંગડુંગળી ગોળ સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કૂકરમાં તેલ ગરમ કરવું.

  2. 2

    તેલ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું, આદું મરચાં ની પેસ્ટ, લીમડાના પાન નાખો.

  3. 3

    તે તતડી જાય પછી તેમાં ટામેટાં ઉમેરો.

  4. 4

    હવે તેમાં મીઠું, હળદર, નાખી હલાવી લો.

  5. 5

    હવે તેમાં બટેટાં ઉમેરી દો. તેમાં કાશ્મીરી મરચું, ધાણાજીરૂ નાખી બધું સરખું મિક્સ કરો.

  6. 6

    તેમાં 1 વાટકી પાણી નાખી કૂકર નું ઢાંકણ બંધ કરી 2 સિટી કરી લેવી.

  7. 7

    હવે પૌવા ને સરખાં ધોઈ લેવા અને ચારણી માં કોરા કરવાં રાખી દેવા. અને 2 સિટી થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  8. 8

    પૌવા કોરા થઈ જાય એટલે તેને કૂકરમાં નાખી દેવા. લીંબુનો રસ નાખી સરખું મિક્સ કરી લો.

  9. 9

    જરૂર લાગે તો મીઠું, મરચું પાઉડર ઉમેરી દો. હવે એક સર્વિંગ બાઉલ લઈને પૌવને સર્વ કરો.

  10. 10

    તેની ઉપર સેવ, કોથમીર, દાડમના દાણા ભભરાવી દો.

  11. 11

    તો તૈયાર છે આપણાં સ્વાદિષ્ટ બટાકા પૌવા..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર March 04, 2022 13:39

ટિપ્પણીઓ (2)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
March 04, 2022 14:16
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોનાકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)
  2. રાજસ્થાની પંચકુટી ડબલ તડકા દાળ (Rajasthani Panchkuti Double Tadka Dal Recipe In Gujarati)
  3. મિક્સ ફ્રૂટ રાયતા (Mix Fruit Raita Recipe In Gujarati)
  4. Missi Roti Tart
  5. ફરાળી ખાંડવી (Farali Khandvi Recipe In Gujarati)
  1. ફરાળી ખાંડવી (Farali Khandvi Recipe In Gujarati)
  2. બટાકા શાક (Bataka Shak Recipe In Gujarati)
  3. કેપ્સિકમ નું લોટવાળુ શાક (Capsicum Lotvalu Shak Recipe In Gujarati)
  4. સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16035050
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close