મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં મમરા, પૌવા, શીંગદાણા તળવા માટે જરૂર મુજબ તેલ ઉમેરી દો.
- 2
તેમાં સૌ પ્રથમ બંને પૌવા તળીને એક કાથરોટ માં કાઢી લેવા. પછી તેમાં મમરા તળવા અને કાઢી લેવાં.
- 3
હવે ધીમાં તાપે શીંગદાણા ને તળી કાઢી લેવા.
- 4
હવે લીમડો તળી કાઢી લેવો અને ગેસ બંધ કરી દેવો.
- 5
હવે કથરોટમાં હળદર, મરચું, આમચૂર પાઉડર, મીઠું, ખાંડ ઉમેરી બધું સરખું મિક્સ કરો.
- 6
તો હવે સર્વ કરવાં માટે તૈયાર છે આપણો મિક્સ ચેવડો...
Keywords
Similar Recipes
More Recipes
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
- દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
- વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
- રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
- ફ્રાઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16044720



ટિપ્પણીઓ