ખાટા કૈળાં (Khatta Kaira Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
ખાટા કૈળાં (Khatta Kaira Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૈડા ને પાણી થી ધોઈને 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવાં.
- 2
ત્યાર બાદ તેમાંથી પાણી કાઢીને તેમાં મીઠું, હળદર, અને લીંબુની ચિર ઉમેરી દો.
- 3
હવે બધું સરખું મિક્સ કરી દો.
- 4
હવે તેને એક કાચની ની બોટલમાં ભરીને રાખી દો.
- 5
1 મહિના પછી તેને ચેક કરી લેવું. તે એકદમ પોચાં પડી ગયા હસે અને તેનો રંગ બદલી ગ્યો હસે. તેમાંથી કડવાશ દૂર થઈ ગઈ હશે.
- 6
તો તૈયાર છે આપણાં ખાટા કેળા....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049855



ટિપ્પણીઓ