કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકો ચણા નો લોટ
  • જરૂર મુજબ પાણી
  • 2 ચમચીઇલાયચી પાઉડર
  • 2 વાટકા ખાંડ
  • ગાર્નિશ માટે ગુલાબની પાંખડીઓ
  • ચાસણી માટે ખાંડ ડૂબે એટલું પાણી
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ ચાળી ને લઇ લેવો.

  2. 2

    હવે તેમાં ધીમે ધીમે પાણી નાખી હલાવવું.

  3. 3

    મિશ્રણ બહુ પાતળું નાં થવું જોઈએ. જારાં માંથી પડે એવું રાખવું.

  4. 4

    હવે એક ગેસ ચાલું કરી પહોળાઈ વાળું વાસણ માં ખાંડ ઉમેરી દો. અને તે ડૂબે એટલું પાણી ઉમેરી ગરમ કરો.

  5. 5

    ચાસણી ને ખાલી ચીકણી થઈ જાય એટલી જ કરવી. તાર થવા દેવા નહિ. અને ગેસ બંધ કરી દેવો. તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી દો.

  6. 6

    હવે ફરીથી ગેસ ચાલું કરી એક કડાઈ માં તેલ ઉમેરી દો.

  7. 7

    હવે એક જારો લો. તે કડાઈ ની ઉપર રાખવો તેને અડવા દેવો નહિ.

  8. 8

    હવે પેલું મિશ્રણને એક ચમચા ની મદદ થી જા રા ઉપર નાખો.

  9. 9

    હવે એની મેળે બુંદી પડશે.

  10. 10

    તે કડક લાગે એટલે તેને કાઢીને સીધી ચાસણીમાં રાખી દેવી.

  11. 11

    બધી બુંદી આવી રીતે કરી લો.

  12. 12

    7- 8 કલાક ચાસણીમાં રાખીને એક સ્રવિંગ બાઉલમાં લઈ લેવી.

  13. 13

    તેની ઉપર ગુલાબની પાંદડી થી ગાર્નિશ કરો.

  14. 14

    તો તૈયાર છે આપની મીઠી બુંદી...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર March 14, 2022 13:39

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 15, 2022 12:09
Suuuuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for બૂંદી

Keywords

બૂંદી Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ફરસી પૂરી (Farali Farsi Poori Recipe In Gujarati)
  2. બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
  3. અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
  4. ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
  2. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  3. સાબુદાણા થાલીપીઠ (Sabudana Thalipeeth Recipe In Gujarati)
  4. ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16064398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close