જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પરાત માં લોટ લઈ બધી મસાલો તેમાં નાખવો જીરૂ મીઠું હળદર લાલ મરચુ તેલ બધું નાખી મિક્સ કરી તેની કણક બાંધી લો
- 2
પછી તેના નાના નાના લોયા કરીલો પછી પૂરી વની ને તેને કાટા વારી ચમચી થી પૂરી પર કાણા પાડી લો પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકી પૂરી તળી લો
- 3
હવે તૈયાર છે ગરમા ગરમ જીરા પૂરી તેને સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
- રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
- સ્પાઇસી પનીર અંગારા (Spicy Paneer Angara Recipe In Gujarati)
- ઘઉં ચણા ના લોટ ની ક્રિસ્પી જીરા પૂરી (Wheat Chana Flour Crispy Jeera Poori Recipe In Gujarati)
- પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
- ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16068990











ટિપ્પણીઓ