કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ‌ જ જોઈએ.

ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ‌ જ જોઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ મોટો બાઉલ હોમ મેડ દહીં
  2. જરૂર મુજબ ઠંડું પાણી
  3. ૨ ચમચીછાશ નો મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    હોમ મેડ દહીં ની છાશ સરસ બને.

    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહીં ને મોટી બઘોલી (મટુકી) માં નાંખી જરૂર મુજબ પાણી નાખીને હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું

    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં હોમ મેડ છાશ નો મસાલો નાખીને મિક્સ કરી લેવું અને છાશ ને ઠંડી થવા ફ્રીઝ માં મૂકી દેવી

    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જમવાના ટાઈમે ગ્લાસ માં ભરીને ઉપર છાશ મસાલો કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવી.
    તો તૈયાર છે
    મસાલા છાશ

    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર March 16, 2022 11:56
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
  2. પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
  3. ઘઉં ચણા ના લોટ ની ક્રિસ્પી જીરા પૂરી (Wheat Chana Flour Crispy Jeera Poori Recipe In Gujarati)
  4. સ્પાઇસી પનીર અંગારા (Spicy Paneer Angara Recipe In Gujarati)
  5. ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
  1. હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
  2. ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
  3. હોમમેડ વેજ પીઝા (Homemade Veg Pizza Recipe In Gujarati)
  4. મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16069640
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close