કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો રેસીપી મુખ્ય ફોટો

મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫મિનિટ
  1. ૮લીલા મરચાં
  2. મીઠું પ્રમાણસર
  3. ૧૦-૧૨ લસણ ની કળી
  4. ૨ ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    લીલા મરચાં ને અડધા કાપી લો, લસણ ની કળીઓ લેવી.

  2. 2

    એક પેન મા તેલ લઈ તે ગરમ થાય એટલે લીલા મરચાં અને લસણ નાખી શેકી લેવા.

  3. 3

    થોડા કથઈ થાય એટલે એને એક ડિશ માં કાઢી ઠંડા થવા દેવા.

  4. 4

    મરચા અને લસણ ઠંડા પડે એટલે મિક્ષર માં લઇ તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખવું અને ક્રશ કરી લો. પાણી જરાક પણ નાખવું નહિ.

  5. 5

    તે બાદ ક્રશ કરેલ લસણ મરચા ને એજ પેન માં જેમાં શેકેલા તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ લઇ સરસ ફરી શેકવા.

  6. 6

    ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો તૈયાર છે રોટલી, ભાખરી કે વડાપાઉં સાથે સર્વ કરી શકો છો.

    મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો રેસીપી સ્ટેપ6ફોટો
    મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી / લીલા મરચાં નો ઠેચો રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

heena
heena @cook_26584469
પર March 30, 2023 14:04
Vadodara, Gujrat

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફ્રેશ છોલે મસાલા FRESH Chhole MASALA
  2. દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
  3. સોલ્ટ પેપર પોટેટો ચિપ્સ
  4. મસાલા લચ્છા પરાઠા
  5. રામ નવમી નિમિત્તે રામ ભગવાનનો ભોગ થાળ
  1. બુરું ખાંડ
  2. ફ્રેશ છોલે મસાલા FRESH Chhole MASALA
  3. મસાલા લચ્છા પરાઠા
  4. રામ નવમી નિમિત્તે રામ ભગવાનનો ભોગ થાળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close