કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

#Priti
Best from waste
આપણે ગુલાબજાંબુ બનાવતા જ હોઈએ છીએ. પછી તેની ચાસણી વધે તેનું શું કરવું એ ખબર નથી પડતી . મેં એમાંથી એક બેસ્ટ રેસિપી બનાવી છે. મેં આ ટોપરાપાક ગુલાબ જાંબુ ની વધેલી ચાસણીમાંથી બનાવ્યો છે. એકવાર તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લો તેમાં એક ચમચી ઘી અને ટોપરાની છીણ નાખો. ગેસ ચાલુ કરો ને થોડીક વાર હલાવો.
- 2
થોડી ટોપરાની છીણ શેકાઈ જાય પછી તેમાં બે ચમચી દૂધ નાખો અને ગુલાબ જાંબુ ની ચાસણી નાખીને હલાવો.
- 3
બરાબર શેકાઈ જાય અને થોડોક કઠણ થાય ત્યારે એક ડીશમાં પાથરી લો પછી તેના કટ કરીને સર્વ કરો. તમે આમાં કોઈપણ ફૂડ કલર નાખવો હોય તો પણ નાખી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ