દુધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Jigna Patel @jigna15
દુધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199557

દાળ ને ગરમ પાણી માં ૧૫ મીનીટ સુધી પલાળી રાખો
કૂકરમાં તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ હળદર જીરું નાખી વધારો પછી દુધી અને દાળ ઉમેરો
બધાં મસાલા એડ કરી અળધો ગ્લાસ પાણી ઉમેરી કૂકરમાં ૪ વીસલ વગાડી લો
તૈયાર છે સ્વાદિષ્ટ દુધી દાળ નું શાક ઉપર કોથમીર ભભરાવી દો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)