રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના કટકા ને ઉકાઈ તા પાણીમાં ઉમેરી બાફી લો. એક પેનમાં ઘી ગરમ કરી તેમા આજ અને લવિંગનો વઘાર કરી લોટ શેકી લો લોટ સેકાઈ જાય એટલે તેમાં એક થી 1-1/2 કપ જેટલું ગોળનું પાણી તથા બાફેલા કેરીના કટકા ઉમેરી દો
- 2
આ ગોળવણું ને અખાત્રીજના દિવસે ઢોકળા સાથે પીરસવામાં આવે છે. મારા મમ્મી ના હાથ નું બનાવેલું ખૂબ જ સરસ બને છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206195








ટિપ્પણીઓ (5)