#JR1
બધા શાકને ઝીણા કાપી લેવા
ગાજર અને બીટ ને વરાળે બાફી લેવા
એક બાઉલમાં દહીં લઈ તેને ફેંટી લેવું બધા શાક મીઠું અને જીરાનો પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું
ઠંડુ કરી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ