મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Saroj Fataniya @saroj9694
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તો આપડે પાકી કેરી લેવાની 3-4 પછી તેની છાલ કાઢી નાખવી પછી તેના નાના પીસ કરી ને મિક્સર માં ક્રશ કરી લેવા પછી તેમાં 2\3 બરફ ના ટુકડા નાખી તેને સરસ રીતે મિક્સ કરવું પછી
- 2
1 વાટકી જેટલું દહીં નાખી બધું બરાબર મિક્સ કરવું
- 3
2 ચમચી જેટલી તેમાં ખાંડ નાખી સરસ રીતે હલાવું
- 4
પછી તેને ફ્રીજર માં 4 થી 5 કલાક રાખવું
- 5
4 થી 5 કલાક પછી બાર લઈ તેને જોઈ લેવાનું ત્યાર છે
- 6
સુપર મેંગો લસ્સી 🥰
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208925



ટિપ્પણીઓ