મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને ચૉખા ને 8 કલાક પલાળી ને પછી પીસી લખવુ ને પતલુ બેટર તૈયાર કરવુ.
- 2
મસાલૉ બનાવવા માટે તેલ ગરમ મુકી ને રાઈ જીરુ થી વઘાર કરવૉ ને તેમા મરચું, ટામેટું, ડુંગળી નાખવુ ને સાતડવા દેવુ તૈયાર બાદ મસાલૉ ઊમેરી બટેકા મસડી ને નાખવા ને મીક્ષ કરવુ ધાણા છાટી દેવા તૈયાર મસાલૉ
- 3
હવે ઢૉસા નૉ તવૉ ગરમ મુકવૉ ગરમ થાય એટલે પાણી ની છટકૉર નાખી ને ઠડું કરી બેટર તેમા નાખવુ પછી ગોળ ફેરવતા જય ને પતલૉ ઢૉસૉ બનાવવૉ ઢૉસૉ ચડવા આવે એટલે તેમા મસાલૉ ઊમેરી ને રૉલ કરી લેવૉ તૈયાર મસાલા ઢૉસા તેને ચટણી ને સભાર સાથે સવ કરૉ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249626












ટિપ્પણીઓ