પિસ્તા આઇસ્ક્રીમ (Pista Ice Cream Recipe In Gujarati)

Shilpa khatri @shilpakhatri421
પિસ્તા આઇસ્ક્રીમ (Pista Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ને ઉકાળી લેવું. 1/2 થઇ જાય ત્યાં સુધી ઉકાળો
- 2
કોર્ન ફ્લોર ને પાણી માં મિક્સ કરી ને દુધ માં એડ કરો.હલાવતા રહો
- 3
થોડું ઠંડું પડયા પછી મિલ્કમેડ એડ કરો.
બરાબર ઠંડું પડયા પછી ફ્રીજમાં 4-5 કલાક મુકવું. પછી ફરી મિક્ષર જાર માં આઇસ્ક્રીમ લો. મલાઇ.પિસ્તા.નાંખી ને સારી રીતે ચર્ન કરો. - 4
ફલ્પી થઇ જાય પછી એર ટાઇટ ડબ્બા માં ભરી લો એલ્યુમિનિયમ ફોઇલ લગાવી ને બંધ કરી દેવું 7-8કલાક પછી સર્વ કરો તો તૈયાર છે પિસ્તા આઇસ્ક્રીમ 🍨એ જ રીતે ચોકલેટ આઇસ્ક્રીમ પણ બનાવી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16250341





ટિપ્પણીઓ