કેરી ફુદીના નો બાફલો (Keri Pudina Baflo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ટુકડા કરી છાલ ઉતારી બાફી લેવી સાકર અને વરિયાળીનો ભૂકો કરી લ્યો
- 2
એક મિક્સર જારમાં બાફેલી કેરી ફુદીનાના પાન કોથમીર આદુ સંચર શેકેલા જીરાનો પાઉડર કાળા મરી લઈ ક્રશ કરી લેવું
- 3
ત્યાર બાદ તૈયાર થયેલી મિશ્રણમાં સાકર અને વરિયાળી નો પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું
- 4
તૈયાર થયેલા મિશ્રણને કાચની બોટલમાં ભરવું આ મિશ્રણને ફ્રીઝમાં છથી સાત દિવસ સાચવી શકાય છે
- 5
એક ગ્લાસમાં બરફના ટુકડા અને તૈયાર કરેલું મિશ્રણ લઇ જરૂર મુજબ પાણી ઉમેરી ઉપયોગમાં લેવું
- 6
ગરમીમાં ઠંડક આપે એવું અને લુથી બચાવે તેઓ બાફલો તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16254308












ટિપ્પણીઓ