મેગીનાં ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
મેગીનાં ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગીને બાફી લો. મેગી બફાઈ જાય અને ઠરે એટલે એક વાસણમાં લઈ તેમાં ચણાનો લોટ, મીઠું, મરચું, બારીક સમારેલું કેપ્સીકમ, બારીક સમારેલી ડુંગળી, મેગી મસાલો, બારીક સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ખીરૂ તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરવા મૂકો.
- 2
તેલ ગરમ થાય એટલે ખીરામાંથી ભજીયા ઉતારો. બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તળાઈ જાય એટલે તેને ડીશ માં લઇ કેચપ સાથે પીરસો. તો તૈયાર છે મેગીનાં ભજીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16279508




ટિપ્પણીઓ