#NFR#RB9#Week9#SRJ#Cookpadindia#Cookpadgujarati#summerdesert
સૌપ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી લો.હવે મીકસર જાર માં કેરીના ટુકડા, દૂધ, ખાંડ, બરફ ઉમેરી ચર્ન કરી લો.
હવે ગ્લાસ માં સર્વ કરી ઉપર થી કેરીના ટુકડા વ્હિપ ક્રીમ, બદામ ની કતરણ, ચેરી ટુટીફ્રુટી અને છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરો.
તૈયાર છે મેંગો મસ્તાની ❣️😍.😋😋😋 ઠંડી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (9)
Suuuuuuuperb