લસનીયા તીખા ટેસ્ટી બટાકા (Lasaniya Tikha Testy Bataka Recipe In Gujarati)

Saroj Fataniya @saroj9694
લસનીયા તીખા ટેસ્ટી બટાકા (Lasaniya Tikha Testy Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા લેવાના પછી કુકરમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ મુકવુ તેમાં બટાકા બાફવા મૂકવા ચપટી જેટલું મીઠું નાખી કુકુર બંધ કરવું પછી 3 થી 4 સિટી વાગે એટલે ગેસ બંધ કરવું, 8-9 કળી લસણ ની ફોલી તેની લાલ મરચું પાઉડર નાખી ચટણી બનવી
- 2
બટાકા બફાય જાય એટલે તેમાં થી છાલ કાઢી લેવી પછી એક કડાઈ માં એક ચમચા જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણની ચટણી નાખી ગેસ ધીમો રાખી 2 મિનિટ સુધી સાંતળવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર નાખી
- 3
તેમાં ફોલેલા બટાકા નાખી ધીમે થી બધું મિક્સ કરવું 2 થી મિનિટ સુધી ધીમા તાપે રાખવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16282946



ટિપ્પણીઓ