#PKS
સૌપ્રથમ દેશી ગવાર ને ઘોઈ સાફ કરી કોટન ના કપડા માં પાથરી તડકે સુકવવો. ૩ થી ૪ દિવસ માં ગવાર સુકાઈ જશે જેને એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકાશે
ત્યારબાદ તેલ ગરમ કરી સુકવણી કરેલો ગુવાર તળી લેવો. તળેલા ગવાર ઉપર લાલ મરચું પાઉડર, મીઠું,ચાટ મસાલો, ઘાણાજીરુ, ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ