પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)

Bhavna visavadiya @Bhavna_1993
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16325677
ચણા અને મગ ને ૧ કલાક સુધી પલાળી રાખો અને પછી બાફી લો ટામેટા, ડુંગળી, લીલા ધાણા ઝીણા સમારી લો ચણા અને મગ બફાઈ જાય એટલે તેમાં સમારેલા શાકભાજી લીંબુનો રસ ખાંડ સંચળ મરીનો પાઉડર ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં ઉપર થી લીલા ધાણા નાખીને સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ