પોટેટો બોલ્સ (Potato Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા લો. ત્યારબાદ તેને છુંદી ને તેમાં ચોખાનો લોટ ઉમેરો. તેનો લોટ બાંધી લો.
- 2
હવે ચાટ મસાલો તૈયાર કરો. તેમાં મીઠું, કાળા મરી, સૂકી ચટણી અને ચાટ મસાલો મિક્સ કરો.
- 3
હવે લોટને લાંબો હાથ વડે વણી લો. તેને નાના ટૂકડા કરી તળી લો. તેના પર તૈયાર કરેલો મસાલો નાખી તૈયાર છે potato bawls.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16331154













ટિપ્પણીઓ