રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફીને એનો માવો બનાવીએ. હવે ઉપરોક્ત સામગ્રી રેડી કરીએ.
- 2
હવે કાંદા થી વઘાર કરીએ. હવે કાંદા સાતળી જય પછી તેમાં આદુ, લસણ અને મરચાસની પેસ્ટ ઉમેરીએ.
- 3
હવે તમામ મસાલા તેમાં એડ કરીએ. હવે થોડીવાર માં જ બટાકાનો માવો પણ તેમાં ઉમેરીએ.
- 4
હવે બ્રેડ પર મસાલો લગાવી બીજી બ્રેડ તેના પર મૂકીએ.ટોસ્ટર પર ઘી લગાવી તેના પર ભરેલી સેન્ડવીચ મૂકીએ.હવે ટોસ્ટર માં 6થી 8મીનીટ સેકવા દઈએ.
- 5
તો રેડી છે સેન્ડવીચ તેને ગરમા ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરીએ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365449





ટિપ્પણીઓ