રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ભાખરી નો મોણ નાખી લોટ બાંધીએ. હવે ભાખરી વણી ને કાંટા સ્પુન દ્વારા તેમાં છેદ કરીએ.
- 2
હવે નોનસ્ટિક માં તે ભાખરી ધીમી ફ્લેમ પર ભાખરી સેકી લઈએ.
- 3
હવે ભાખરી પર પહેલા ચીઝ લગાવીએ. હવે પીઝા સોસ લગાવી તેના પર કોબીજ,ગાજર,કેપ્સિકમ મરચા, કાંદા ની કટકી વગેરે વસ્તુ તેના પર નાખીને ચીઝ ખમણી નાખીએ.
- 4
હવે નોનસ્ટિક પર ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી તેને શેકવા દઈએ. તો રેડી છે ભાખરી પીઝા, તેને ગરમા ગરમ સર્વ કરીએ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365505





ટિપ્પણીઓ