રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા મેથીને બરાબર ધોઈ આખી રાત પલાળી રાખવા ત્યારબાદ તેને મિક્સીમાં બારીક પીસી લેવું
- 2
ખીરાને બરાબર મિક્સ કરી સાથે આઠ કલાક આથો આવવા દેવો
- 3
તૈયાર થયેલા ખીરામાં મીઠું મિક્સ કરવું ત્યારબાદ તવી ગરમ કરી તેના પર નાના ઉત્તપમ ઉતારવા
- 4
ઉપર ડુંગળી ટામેટા લીલા મરચા અને લીલા ધાણા ઉમેરવા
- 5
બંને બાજુ તેલ મૂકી સરખા શેકવાઅને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16378913









ટિપ્પણીઓ