#JR2
સૌપ્રથમ ઓટ્સને મિક્સીમાં ક્રશ કરવા
પછી તેમાં તેલ મીઠું અજમો તલ નાખવી પાણીથી ભાખરી નો લોટ બાંધવો
ભાખરી વણી તવી પર શેકી લેવી ત્યારબાદ તેની ઉપર ઘી કે બટર લગાવી, સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ