કાકડી નું રાઇતું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ને ધોઈને ખમણી લો. અને લીમડાના પાન પણ ધોઈને ઝીણા સમારી લેવા.
- 2
હવે એક બાઉલમાં દહીં લઈને વ્હિસ્કર થી ફેંટી લો.
- 3
હવે તેમાં કાકડી ખમણેલી, મીઠાં લીમડા ના પાન, દળેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. અને બરાબર મીક્સ કરીને લો. ફ્રીજ માં 1/2 કલાક મૂકી દો.
- 4
તૈયાર છે કાકડી નું ઠંડુ ઠંડુ રાઇતું.
Keywords
Similar Recipes
More Recipes
- મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
- રોસ્ટેડ અલમોન્ડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
- જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
- ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
- મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16389300




ટિપ્પણીઓ (10)