ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક પેનમાં 250 ગ્રામ જેટલું ઘી ગરમ કરીને લોટ ને શેકી લો. થોડો શેકાઈ જાય એટલે તેમાં ચણા નો લોટ ઉમેરી ને શેકી લો. ગેસ બંધ કરી લો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધી લો.
ત્યારબાદ ગેસ ચાલુ કરી અને કુકર નાં ડબ્બા માં લોટ ને ઢાંકી ને મુકી 3 થી 4 વહિસ્લ થાય ત્યાં સુધી થવાદો. પછી ગેસ બંધ કરી લો. અને કુકર ઠંડું થવા દો.
કુકર ઠંડું થાય એટલે ચુરમાને હાથેથી મસળી લો. - 3
હવે ગેસ ચાલુ કરીને એક કડાઈમાં ઘી ગરમ કરીને ગોળ ને થોડો ગરમ થાય ત્યાં સુધી હલાવતા રહો અને પછી બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી લો. ઘી ગોળ ને ચૂરમાં માં ઉમેરી ને મિક્સ કરી લો.
- 4
ચૂરમાં માં ડ્રાયફ્રુટ ની કતરણ અને ઈલાયચી જાયફળ નો પાઉડર ઉમેરી ને ગોળ ગોળ લાડુ બનાવી લો,તૈયાર છે ચૂરમા નાં લાડુ
Keywords
Similar Recipes
More Recipes
- ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે (znoud-el-sit)
- સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
- પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
- એગ્લેસ્સ ચોકલેટ બોરબોન મુઝ (Egg less Chocolate BornBorn Mousse Recipe In Gujarati)
- જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476044













ટિપ્પણીઓ (10)