કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SSM
સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરીયા ને અલગ અલગ નામ થી ઓળખાય છે.શરીર માં લોહી વધારવાં વિવિધ બિમારીઓ માં નાશ કરવામાં તુરીયા દવા સમાન છે.તુરીયા ગરમી ની સિઝન માં શરીર ને અંદર થી ઠંડક પહોંચાડે છે.અહીં મેં કાબુલી ચણા સાથે તુરીયા નું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સરસ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ્સ
  1. 1 કપતુરીયા (સમારેલ)
  2. 1/4 કપટામેટા (સમારેલ)
  3. 1/2 કપકાબુલી ચણા (બાફેલા)
  4. 1 ચમચીશીંગતેલ (કોલ્ડ પ્રેસ)
  5. ચપટીહીંગ
  6. 1/8 ચમચીજીરું
  7. 1/4 ચમચીહળદર
  8. 1/4 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  10. 1/8 ચમચીગોળ
  11. મીઠું પ્રમાણસર
  12. કોથમીર (ગાર્નિશ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકર માં તેલ ગરમ કરી જીરું અને હીંગ નો વઘાર કરી તુરીયા ઉમેરો.તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું,મીઠું,ગોળ અને ટામેટા ઉમેરી મિક્સ કરી 1/4 કપ પાણી ઉમેરી 1 સીટી થવાં દો...બાદ ઢાંકણ ખોલી ચણા મિક્સ કરી થોડી વાર ઢાંકણ બંધ કરી રાખો.

    તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ શાક ને પરાઠા અથવા રોટી સાથે ગરમાગરમ સર્વ કરો.

    તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર April 19, 2023 12:32

ટિપ્પણીઓ (2)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
April 23, 2023 11:31
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મટકા કુલ્ફી
  2. સૂકી ભેળ
  3. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
  4. ગળી ચટણી પ્રીમિક્સ
  5. ભીંડા બટાકા
  1. બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
  2. સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
  3. ગળી ચટણી પ્રીમિક્સ
  4. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close