રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#choose to cook
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ દાળ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી લેવી
- 2
ત્યારબાદ તુવેર દાળ ને ગરમ પાણી માં પલાળી લેવી જેથી સરસ પલળી જાય
- 3
રસમ માટે એક પેસ્ટ બનાવવી જેમાં આદુ નો નાનો ટુકડો લસણ લીલાં મરચાં આખું જીરું લીમડો મરી નાખીને બનાવી લેવી
- 4
ત્યારબાદ રસમ માટે ટામેટાં નો પલ્પ ખમણી માં કરવો
- 5
હવે રસમ માટે એક લોયા માં વઘાર કરવો જેમાં રાઈ હિંગ લીમડો અને બનાવેલી પેસ્ટ નાખવી
- 6
પેસ્ટ બરાબર સંતળાઈ જાય એટલે ટામેટાં ની પ્યુરી નાખી દેવી.
- 7
હવે વડા માટે અડદ દાળ ના ખીરા માં લીલાં મરચાં જીરું અને કોથમીર નાખીને ફીણી લેવું જેથી વડા પોચા થાય.
- 8
પછી વડા તળીને રસમ સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16564867














ટિપ્પણીઓ (11)