સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

Rajvi Bhalodi @Rajvibhalodi_30
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મગની દાળની દાળ 20 મિનિટ માટે પલાળી રાખો. બીજી બધ્ધું તૈયાર કરી લો
- 2
તેલ ગરમ કરો અને રાઈ, કળી પત્તા,સમારેલા લીલા મરચા નાખી બીજા બધા શાક ઉમેરો બરાબર હલાવો.
ચોખા અને દાળ ઉમેરો. તેમાં હળદર મરચું મીઠું નાખી બરાબર મિક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરી સેજ ઉકાળી અને 3 સીટી વગાડી કૂકર નો ગેસ બંધ કરી દો... થોડીક વાર સીઝવા દો - 3
તૈયાર છે સ્વામિનારાયણ ખીચડી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16605972










ટિપ્પણીઓ (2)