મૂળા અને પાન શાક
#November post
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટને શેકી લેવાનો. ત્યારબાદ મૂળાના નાના ટુકડા કરો.પાન સહિત છીણવાનું અને ઝીણા સમારેલ લીલા મરચાંને ધોઈ લો.
- 2
ત્યારબાદ એક કડાઇ લઇ તેમાં તેલ લો. પછી રાઇ નાખો. રાઇ તતળે એટલે હિંગ, હળદર ને મરચા ની ભુકી નાખો. પછી મુળાને પાન સહિત વધારમાં નાખો ને હલાવો.પછી થોડું ચડે એટલે શેકેલો લોટ નાખો ને હલાવો.
- 3
ત્યારબાદ ખાંડ નાખી ને હલાવી ને ગેસ બંધ કરી દો.હેલ્થ માટે ખૂબ જ અક્સિર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16606253










ટિપ્પણીઓ